બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

Image
    બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના ...

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે.

વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે.


વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka

(૧) અંધારવાડીનજીક

(૨) આંબાપાણી (વ્યારા)

(૩) આંબીયા

(૪) આરકુંડ

(૫) ઇનદુ

(૬) ઉંચામાળા

(૭) ઉમરકુઇ (વ્યારા)

(૮) ઉમરકુવા

(૯) કણજા

(૧૦) કણધા (વ્યારા)

(૧૧) કપડવણ

(૧૨) કપુરા

(૧૩) કરંજવેલ

(૧૪) કલમકુઇ (વ્યારા)

(૧૫) કસવાવ

(૧૬) કાંજણ

(૧૭) કાટકુઇ

(૧૮) કાટગઢ

(૧૯) કાટસવાણ

(૨૦) કાટીસકુવાદુર

(૨૧) કાટીસકુવાનજીક

(૨૨) કાનપુરા

(૨૩) કાળાવ્યારા

(૨૪) કેળકુઇ

(૨૫) કેળવણ

(૨૬) કોસમકુવા (વ્યારા)

(૨૭) કોહલી (વ્યારા)

(૨૮) ખાનપુર (વ્યારા)

(૨૯) ખુંટાડીયા (વ્યારા)

(૩૦) ખુરડી

(૩૧) ખુશાલપુરા (વ્યારા)

(૩૨) ખોડતળાવ

(૩૩) ગંગપુર (વ્યારા)

(૩૪) ગડત (વ્યારા)

(૩૫) ઘાટા (વ્યારા)

(૩૬) ઘેરીયાવાવ

(૩૭) ચંપાવાડી (વ્યારા)

(૩૮) ચિંચબરડી

(૩૯) ચિખલદા (વ્યારા)

(૪૦) ચિખલવાવ

(૪૧) ચીખલી (વ્યારા)

(૪૨) છિંદીયા

(૪૩) છિરમા

(૪૪) છેવડી

(૪૫) જામલીયા (વ્યારા)

(૪૬) જેતવડી

(૪૭) જેસિંગપુર

(૪૮) ઝાંખરી (વ્યારા)

(૪૯) ટિચકપુરા

(૫૦) ડુંગરગામ

(૫૧) ડોલારા

(૫૨) ઢોંગીઆંબા (વ્યારા)

(૫૩) ઢોલકા (વ્યારા)

(૫૪) ઢોલિયાઉમર

(૫૫) તાડકુવા

(૫૬) દડકવણ

(૫૭) ધાંગધર

(૫૮) ધાટ (વ્યારા)

(૫૯) નાનાસાતસીલા

(૬૦) પણિયારી (વ્યારા)

(૬૧) પાનવાડી

(૬૨) પાલવડી

(૬૩) પેરવાડ

(૬૪) બરડીપાડા (વ્યારા)

(૬૫) બામણામાળદુર

(૬૬) બામણામાળનજીક

(૬૭) બાલપુર

(૬૮) બીરબારા

(૬૯) બેડકુવાદુર

(૭૦) બેડકુવાનજીક

(૭૧) બોરખડી (વ્યારા)

(૭૨) ભાટપુર (વ્યારા)

(૭૩) ભાણવડી

(૭૪) ભુરીવેલ (વ્યારા)

(૭૫) ભોજપુરનજીક

(૭૬) મગરકુઇ

(૭૭) મદાવ

(૭૮) માયપુર

(૭૯) માલોઠા

(૮૦) મીરપુર

(૮૧) મુસા (વ્યારા)

(૮૨) મેઘપુર

(૮૩) રાણીઆંબા (વ્યારા)

(૮૪) રામકુવા

(૮૫) રામપુરાનજીક

(૮૬) રાયગઢ

(૮૭) રુપવાડા

(૮૮) લાખાલી

(૮૯) લીંબારદા

(૯૦) લોટરવા

(૯૧) વડકુઈ

(૯૨) વડપાડા

(૯૩) વાંદરદેવી

(૯૪) વાંસકુઇ

(૯૫) વાઘઝરી

(૯૬) વાઘપાણી

(૯૭) વાલોઠા

(૯૮) વિરપુર

(૯૯) વેલધા

(૧૦૦) વ્યારા

(૧૦૧) શાહપુર

(૧૦૨) સરૈયા

(૧૦૩) સાંકળી

(૧૦૪) સાદડવન

(૧૦૫) સારકુવા

(૧૦૬) હળમુંડી

Comments

Popular posts from this blog

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ