Posts

Showing posts from August, 2024

તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

Image
  તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ શ્રમદાન કાર્યોક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________ "સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સાઇકલિંગ સ્પર્ધા યોજાઇ.... જિલ્લા કલેકટરશ્રી... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________________ સ્વચ્છતા હિ સેવા" -2024 જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે સ્વચ્છતા ડ્રાઇવ... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ____________________________________________ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરુપે શ્રમદાન અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના એમોનિયા ગામે સેંગ્રીગેશન શેડ તથા... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ___________________________________________ સ્વચ્છતા હી સેવા”કાર્યકમ અં

વ્યારામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નેશનલ સ્પોર્ટ્સડેની ઉજવણી

Image
 વ્યારામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નેશનલ સ્પોર્ટ્સડેની ઉજવણી

Tapi news : વાલોડ તાલુકાના બેડકુવા ગામે પીએમ-જનમન કેમ્પ યોજાયો.

Image
Tapi news : વાલોડ તાલુકાના બેડકુવા ગામે  પીએમ-જનમન કેમ્પ યોજાયો. બેડકુવા ગામમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરાહનીય કામગીરી 

Tapi News: તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ

Image
 Tapi News: તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ વરસાદી વિરામ બાદ નુકશાન પામેલા રોડ રસ્તા અને કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તક સ્ટેટ અને પંચાયતના કેટલાક રસ્તાઓને નુકશાન થયેલ હતું.વાહનવ્યવહાર પૂર્વવત કરવા તાપી માર્ગ-મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. જિલ્લામાં હાઇવે તથા ગ્રામ્ય રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે વરસાદી આફતથી જેતવાડી રોડ,ખુર્દી રોડ,બાલપુર કોઝવે, કાલાવ્યારા કોઝવે અને રોડ,બેશનીયા રોડ,લિમડદા રોડ, મગરકુઇ-દડકવાણ રોડ,પેરવડ રોડ અને એપ્રોચ,સેવાસદન થી મુસા રોડ સહિત તાપી જિલ્લામાં અન્ય નાના મોટા રોડ રસ્તાઓને નુકશાન પહોંચતા માર્ગ-મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અશરથી સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના માટે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, 24 કલાક

Tapi News: તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી

 Tapi News: તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી   હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસને એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસ નેશનલ સ્પોટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાપી જિલ્લાના DLSS સ્કૂલના એથ્લેટિક કોચ આહીર પિંકલે તાપી સહીત ભારતના તમામ ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ દિવસની શુભેચ્છાઓ પાઠવી હોકીના જાદુગર એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસને એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસ નેશનલ સ્પોટ ડે તરીકે ઉજવણી કરવામાં... Posted by  Info Tapi GoG  on  Thursday, August 29, 2024

તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ

Image
તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢના વિવિધ વિસ્તારોમાં સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી પુરજોશમાં સોનગઢના વિવિધ  રોડ-રસ્તા,ગરનાળા જેવા  વિવિધ જગ્યાઓ ઉપર ભરાયેલા ગંદા પાણી અને કચરાના કારણે રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી સોનગઢ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા પુરજોશમાં  સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ - સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢના વિવિધ... Posted by  Info Tapi GoG  on  Wednesday, August 28, 2024

તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી તમામ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કામગીરી બાબતે સમીક્ષા

Image
    તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને  જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી  તમામ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કામગીરી બાબતે સમીક્ષા તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને  જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી  તમામ તાલુકા અને જિલ્લાના અધિકરીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારે વરસાદને કારણે થયેલ મકાન, ઝૂપડા, ઘરવખરી અને પશુ મૃત્યુ અંગે ચુકવણું તથા પાક નુકસાન તેમજ રસ્તાઓના નુકશાની બાબતે તેમજ ભારે વરસાદ પડેલ તાલુકાઓમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે સમીક્ષા કરી સંબધિત અધિકારીઓને નુકસાની અંગે સર્વે કરી તાત્કાલિક ચુકવવા પાત્ર સહાય અંગે કાર્યવાહી કરી ચૂકવણુ કરવા તેમજ આરોગ્ય વિભાગને આરોગ્યલક્ષી કામગીરી કરવા અંગે સૂચના અપાઈ હતી. તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી તમામ તાલુકા અને... Posted by  Info Tapi GoG  on  Wednesday, August 28, 2024

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Image
 જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી  (માહિતી બ્યુરો,તાપી) તા.૩૦:  ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે” ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે" જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. "નેશનલ સ્પોર્ટ્સ ડે" નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.  જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.  ડી.એલ.એસ.એસ. કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ અને સ્પોર્ટ્

સુરત જિલ્લા તાલુકા ઓલપાડના 11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન.

Image
  સુરત જિલ્લા તાલુકા ઓલપાડના  11 શિક્ષકોને 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્રથી સન્માન. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2024/25 નાં પ્રથમ સત્ર માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે.  1. અંજના પટેલ (મીરજાપોર પ્રા. શાળા), 2. હિતેશ પટેલ (સમૂહ વસાહત પ્રા. શાળા), 3. કામિની પટેલ (કુવાદ પ્રા. શાળા), 4. ભરત ટેલર (બલકસ પ્રા. શાળા), 5. રમેશ પટેલ (સ્યાદલા પ્રા. શાળા), 6. મેહુલ પટેલ (અસનાડ પ્રા. શાળા), 7. નરેન્દ્ર પટેલ (ડભારી પ્રા. શાળા), 8. અંકિતા ટેલર (કદરામા પ્રા. શાળા), 9. ચિરાગ વ્યાસ (કોસમ પ્રા. શાળા), 10. મ

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો.

Image
 ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો. કમિશનર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા,  શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ  કારોબારી સભ્ય હર્ષદભાઈ  ઉપસ્થિત રહ્યા હતા  સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો  તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ  નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે વિદ્ય

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
  ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહયોગથી વ

નિઝર મામલતદારશ્રીએ ટી.ડી.ઓ.શ્રી તથા ત.ક.મ.શ્રી સાથે લેકુરવાડી રાયગઢ ખાતે ભારે વરસાદને કારણે નુકશાન પામેલા ઘરની મુલાકાત

Image
નિઝર મામલતદારશ્રીએ ટી.ડી.ઓ.શ્રી તથા ત.ક.મ.શ્રી સાથે લેકુરવાડી રાયગઢ ખાતે ભારે વરસાદને કારણે નુકશાન પામેલા ઘરની મુલાકાત આજ રોજ નિઝર મામલતદારશ્રીએ ટી.ડી.ઓ.શ્રી તથા ત.ક.મ.શ્રી સાથે લેકુરવાડી રાયગઢ ખાતે ભારે વરસાદને કારણે નુકશાન પામેલા ઘરની મુલાકાત લીધી. અસરગ્રસ્તને સત્વરે સહાય મળે તે મુજબની કાર્યવાહી હાથ ધરવા સંબંધીતોને સુચના આપી. આજ રોજ નિઝર મામલતદારશ્રીએ ટી.ડી.ઓ.શ્રી તથા ત.ક.મ.શ્રી સાથે લેકુરવાડી રાયગઢ ખાતે ભારે વરસાદને કારણે નુકશાન પામેલા ઘરની મુલાકાત લીધી. અસરગ્રસ્તને સત્વરે સહાય મળે તે મુજબની કાર્યવાહી હાથ ધરવા સંબંધીતોને સુચના આપી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi #RainfallinGujarat pic.twitter.com/S8csHFp0up — Collector & DM-Tapi (@CollectorTapi) August 27, 2024

તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર

  તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ  - તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર  - જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર  ન છોડવા તાકીદ   - પોલીસ વિભાગની ટીમ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદા મિત્રો ખડેપગે  - ઉકાઈ ડેમમાંથી ૧૫ દરવાજા ખોલીને ૨,૪૭, ૦૦૦ ક્યુસેક પાણી છોડાયું   - ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી કોઈ નુકસાન નથી થયું  - જરૂર જણાય તો સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચના અપાઈ   Posted by  Info Tapi GoG  on  Monday, August 26, 2024

તાપી જિલ્લાના સમાચાર : તાપી જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયેલ અસરગ્રસ્ત પરિવારોનું સર્વે કરી તુરંત સહાય માટે મામલતદારશ્રીઓ દ્વારા તલાટી કમ મંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓને અનુરોધ કર્યો.

Image
તાપી જિલ્લાના સમાચાર : તાપી જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયેલ અસરગ્રસ્ત પરિવારોનું સર્વે કરી તુરંત સહાય માટે મામલતદારશ્રીઓ દ્વારા તલાટી કમ મંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓને અનુરોધ કર્યો. તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓના  અસરગ્રસ્ત વિસ્તારો  તેમજ વરસાદના કારણે જેમના ઘરોને નુકશાન થયું છે એવા પરિવારોનું મામલતદારશ્રીઓએ  મુલાકાત કરી, તલાટી-સરપંચશ્રીઓ દ્વારા સર્વે કરી સહાય માટે તુરંત કાર્યવાહી કરવા અનુરોધ કર્યો. તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓના અસરગ્રસ્ત વિસ્તારો તેમજ વરસાદના કારણે જેમના ઘરોને નુકશાન... Posted by  Info Tapi GoG  on  Tuesday, August 27, 2024

આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી...

 આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી... આજ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદની અગાહી.... #RainfallinGujarat #BeCarefulGuj #RainAlertinGujarat Posted by  Info Tapi GoG  on  Tuesday, August 27, 2024

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

Image
 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, DRDA ડાઇરેક્ટ શ્રીમતી ખ્યાતિ પટેલે NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરી સન્માનિત કર્યા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, DRDA ડાઇરેક્ટ શ્રીમતી ખ્યાતિ પટેલે NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરી સન્માનિત કર્યા pic.twitter.com/9Jf0PYlVbY — Collector & DM-Tapi (@CollectorTapi) August 25, 2024

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ, તાપી વ્યારા દ્વારા વરસાદની લેટેસ્ટ માહિતી જાહેર

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ, તાપી વ્યારા દ્વારા વરસાદની લેટેસ્ટ માહિતી જાહેર  તારીખ : 25/08/2024 સમય : 06:00AM to 02:00PM તાલુકાનું નામ વરસાદ (MM) (૧) નિઝર      :- 73 mm (૨) ઉચ્છલ    :- 57 mm (૩) સોનગઢ   :- 54 mm (૪) વ્યારા      :- 38 mm (૫) વાલોડ     :- 31 mm (૬) કુકરમુંડા   :- 112 mm (૭) ડોલવણ   :- 28 mm જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ,  તાપી વ્યારા. તારીખ : 25/08/2024 સમય : 06:00AM to 02:00PM તાલુકાનું નામ વરસાદ (MM) (૧) નિઝર :- 73 mm (૨) ઉચ્છલ :- 57 mm (૩) સોનગઢ :- 54 mm (૪) વ્યારા :- 38 mm (૫) વાલોડ :- 31 mm (૬) કુકરમુંડા :- 112 mm (૭) ડોલવણ :- 28 mm જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ, તાપી વ્યારા.  pic.twitter.com/1w71k8DgnM — Collector & DM-Tapi (@CollectorTapi)  August 25, 2024

તાપી જિલ્લો : ઐતિહાસિક. સ્થળો

 અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે. કાકરાપાર અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે. સોનગઢ વાજપુરનો કિલ્લો સોનગઢ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં પર્વત પર ગાયકવાડી શાસન સમયનો સોનગઢ કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં માતાનું મંદિર આવેલું છે. પદમડુંગરી અહીં ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિપ્રેમી લોકો માટે પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. ડોસવાડા ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર નાનો બંધ બાંધવામાં આવેલ છે. વીરથવા આહવાથી નવાપુર જતાંં માર્ગ પર આવેલા વીરથવા આશ્રમ ખાતે ખજૂરીનું વન જોવાલાયક છે. એમાંથી મેળવાયેલ કુદરતી પીણું નીરો પીવાની ખૂબ જ મઝા પડે છે. અહીંથી ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ (આશરે ૧૧ કિલોમીટર) તેમજ ગિરમાળનો ગિરા ધોધ (૧૦ કિલોમીટર) ખૂબ નજીક આવેલાં સ્થળો છે. ઝાંખરી ઉંચામાળા ઉંચામાળા નજીક કાકરાપાર અણુશક્તિ મથક બાંધવામાં આ

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                     વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષણનું કેન્દ્